Gujarat/ વલસાડ:ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધ તમામ શૈક્ષિણક કાર્ય આજરોજ બંધ શાળા-કોલેજોમાં અપાઇ છે રજા ભારે વરસાદની આગાહીને લઇ કલેકટરે આપી રજા શાળા, કોલેજ અને આઈટીઆઈ પણ રહેશે બંધ જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને અપાઇ છે માહિતી

Breaking News