મૃતદેહ મળી આવ્યો/ વલસાડ: કોલક નદીમાં તરતો દેખાયો અજાણ્યા યુવકનો મૃતદેહ, વાપી નજીક પંડોર ગામ પાસેની મોડી રાતની ઘટના, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મૃતદેહને બહાર કઢાયો, માછલી પકડવા ગયેલા લોકોએ જોયો હતો મૃતદેહ, પોલીસે મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ આરંભી

Breaking News
Breaking image 42 વલસાડ: કોલક નદીમાં તરતો દેખાયો અજાણ્યા યુવકનો મૃતદેહ, વાપી નજીક પંડોર ગામ પાસેની મોડી રાતની ઘટના, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા મૃતદેહને બહાર કઢાયો, માછલી પકડવા ગયેલા લોકોએ જોયો હતો મૃતદેહ, પોલીસે મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ આરંભી