Gujarat/ વલસાડ મગોદમાં સો.ડિસ્ટન્સનાં નિયમોના ધજાગરા, લગ્નમાં કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ, લોકો માસ્ક વિના નાચતા કુદતા દેખાયા, લગ્નમાં નિયમોના ધજાગરા ઉડ્યા, કોરોનાની ગાઈડ લાઈનના ઉડ્યા ધજાગરા, ગરબા-ડાન્સ કરતા લોકો ડીજેના તાલે ઝૂમ્યા, લગ્નમાં ભીડનો વીડિયો વાયરલ, વલસાડ પોલીસ આ વાતથી અજાણ, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News