શાકભાજીના પાક પર ખેડૂતે ટ્રેક્ટર ફેરવ્યું/ વલસાડ: શાકભાજીના પાક પર ખેડૂતે ફેરવ્યું ટ્રેકટર શાકભાજીના ભાવ ના મલતા પાક પર ફેરવ્યું ટ્રેકટર શાકભાજીના ઉભા પાક ઉપર ખેડૂતોએ ફેરવ્યું ટેકટર બજારમાં માત્ર 100 થી 150 રૂપિયા મળતા નુકશાન દવા અને મહેનત સહિતનો ખર્ચ પણ પડે છે માથે ભાવ કરતાં બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ વધુ ડુંગરી ગામના ખેડૂતે શાકભાજી પર ફેરવ્યું ટ્રેકટર

Breaking News