Breaking News/ વલસાડ ACB નો વધુ એક સપાટો, કપરાડાના હુંડા ગામનો સરપંચ લાંચ લેતા ઝડપાયો, સરપંચ હરી સખારામ ગાંગોડે ACB ના સકંજામાં, રૂપિયા 4000 હજારની લાંચ લેતા સરપંચ ઝડપાયો, PM આવાસના મંજૂર થયેલ મકાનના વ્યવહાર પેટે માગી હતી લાંચ, સરપંચે ફરિયાદી પાસે રૂ. 5000 ની માગી હતી લાંચ, અગાઉ ફરિયાદી પાસેથી 1000 લઈ લીધા હતા, બાકીના 4000 લેતા ACB ના હાથે રંગે હાથ ઝડપાયો  

Breaking News
Breaking News