Breaking News/
વાંસદા ધારાસભ્ય પર હુમલાને પગલે તંગદિલી આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો અંદાજે 5000થી વધુ લોકોનું ટોળું ઉમટ્યું જી.પં. પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં કરાઈ તોડફોડ નવસારી જિ.પં.ના પ્રમુખ પર થયો છે હુમલાનો આક્ષેપ ઘટના સ્થળે પોલીસના ધાડા ઉતાર્યા
