Breaking News/ વાપીમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગ અને પોલીસની કાર્યવાહી, સાંઈ સંધ્યા ક્લિનિક નામથી દવાખાનુ ચલાવતો હતો, ડીગ્રી કે પરવાનગી વિના ચલાવતો હતો ક્લિનિક, દવાના જથ્થા સાથે આરોપી મણિશંકર પાંડેની અટકાયત August 11, 2023khusbu pandya Breaking News