Gujarat/ વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ લીધો ચાર્જ, ચાર્જ લેતાની સાથે જ મંત્રી એક્શન મોડમાં, વાહનવ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક, મંત્રી અરવિંદ રૈયાણીનું નિવેદન, અધિકારીઓની દાંડાઈ નહીં ચલાવી લેવાય, કડક હાથે લેશું કામ

Breaking News