Not Set/ વિકાસ ગાંડો થયો છે,CM રૂપાણીએ શું આપ્યો જવાબ વાંચો

ગુરુવારે પહેલીવાર મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદના એક કાર્યક્રમમાં તેનો જવાબ આપ્યો હતો હાલ સોશિયલ મીડિયામાં વિકાસ,વિકાસ,વિકાસ, આની ખુબ જ રમુજ બની રહી છે.સોશિયલ મીડિયા પર એક્ટીવ રેહતા લોકોમાં સાયદ જ કોઈ એવું વ્યક્તિ હશે જે વિકાસ,વિકાસ,વિકાસ ના રમુજ જોક્સ થઈ વાકેફ નઈ હોય. વાંચો વિકાસ પર જોક્સ, *પેટ્રોલનો ભાવ પહેલી જુલાઈએ રૂ.63, 30 ઓગસ્ટે રૂ. […]

India

ગુરુવારે પહેલીવાર મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદના એક કાર્યક્રમમાં તેનો જવાબ આપ્યો હતો

હાલ સોશિયલ મીડિયામાં વિકાસ,વિકાસ,વિકાસ, આની ખુબ જ રમુજ બની રહી છે.સોશિયલ મીડિયા પર એક્ટીવ રેહતા લોકોમાં સાયદ જ કોઈ એવું વ્યક્તિ હશે જે વિકાસ,વિકાસ,વિકાસ ના રમુજ જોક્સ થઈ વાકેફ નઈ હોય.

વાંચો વિકાસ પર જોક્સ,

*પેટ્રોલનો ભાવ પહેલી જુલાઈએ રૂ.63, 30 ઓગસ્ટે રૂ. 71, વિકાસ હવે ગાંડો નહીં ભૂરાંટો થયો છે.

*હવે તો હદ થઇ ગઈ વિકાસ ગાંડો થઇ ગયો ની એપ પણ આવી ગઈ.

*વિકાસ ફૂલ સ્પીડમાં આવતો હતો અને વચ્ચે GST આવી ગયું.

*બ્રેકિંગ ન્યુઝ વિકાસનું DNA ટેસ્ટ કરાવતા આપડા કવિનું જ લોહી છે.

*ST અમારી, બેસો પછી જવાબદારી તમારી, આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, અડફેટે લઈ લેશે.

CM રુપાણી કહ્યું ક્રોંગ્રેસિંઓ બગવાઈ ગયા છે, બોખલાઈ ગયા છે, કેમ કે આખા દેશમાં વડાપ્રધાન મોદીની વિકાસની રાજનીતિએ જે ઈતિહાસ સજર્યો છે તેનાથી કોંગ્રેસીઓને બધેથી જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસને તો વિકાસ સાથે કોઈ લેવા-દેવા જ નથી, એમના શાસનમાં ભ્રષ્ટાચાર ફુલી-ફાલીને ગાંડો થયો હતો, અમે પારદર્શી શાસનથી પ્રજાના પૈસા પ્રજાના હિતમાં વાપરીને વિકાસના કામો કર્યા છે.