Not Set/ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું રાજ્યસભામાં મોટુ નિવેદન

ચીનની સાથે શરૂ થયેલા સીમા વિવાદ પરC આપ્યું…તેમણે કહ્યું કે, ટ્રાઇ જંકશન પોઇન્ટને લઇને ભારત અને ચીન વચ્ચે કરાર થયો હતો કે, ભારત, ચીન અને ભૂતાન મળીને આ મુદ્દે નિર્ણય લેશે…હવે ચીનની માંગ છે કે, ભારત પોતાની સેનાને હટાવા આદેશ કરે…વધુમાં કહ્યું કે, ચીન સાથેના સીમા વિવાદમાં તમામ દેશો ભારતની સાથે છે…બધા દેશો સમજે છે […]

Uncategorized

ચીનની સાથે શરૂ થયેલા સીમા વિવાદ પરC આપ્યું…તેમણે કહ્યું કે, ટ્રાઇ જંકશન પોઇન્ટને લઇને ભારત અને ચીન વચ્ચે કરાર થયો હતો કે, ભારત, ચીન અને ભૂતાન મળીને આ મુદ્દે નિર્ણય લેશે…હવે ચીનની માંગ છે કે, ભારત પોતાની સેનાને હટાવા આદેશ કરે…વધુમાં કહ્યું કે, ચીન સાથેના સીમા વિવાદમાં તમામ દેશો ભારતની સાથે છે…બધા દેશો સમજે છે કે, ભારતે જે મત રાખ્યો છે…તે ખોટો નથી…સુષ્મા સ્વરાજે ચીનને મુતોડ જવાબ આપતા જણાવ્યું કે, વન બેલ્ડ વન રોડમાં CPECને સામેલ કરી રહ્યા છે…જેની જાણ થતા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો…