Not Set/ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આવશે અમદાવાદ

આગામી ચૂંટણીમાં હવે ભાજપ મહિલાઓને ભાજપ તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે.ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અમદાવાદ આવી રહ્યાં છે. ભાજપ દ્વારા મહિલા ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સુષ્મા સ્વરાજ સંવાદ કરશે. રાજયભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહેશે. મોદી અને રાહુલ ગાંધી બાદ હવે કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. […]

Top Stories

આગામી ચૂંટણીમાં હવે ભાજપ મહિલાઓને ભાજપ તરફ આકર્ષવા પ્રયાસ કરી રહી છે.ત્યારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અમદાવાદ આવી રહ્યાં છે. ભાજપ દ્વારા મહિલા ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહિલાઓ સાથે સુષ્મા સ્વરાજ સંવાદ કરશે. રાજયભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહેશે. મોદી અને રાહુલ ગાંધી બાદ હવે કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ ૧૫૦થી વધુ સ્થળોએ મહિલાઓ સાથે સીધી વાત કરશે.