વિદ્યાસહાયકની ભરતી કૌભાંડ/ વિદ્યુત સહાયકની ભરતીનો રેલો અરવલ્લી સુધી પહોંચ્યો સુરતથી તપાસનો ધમધમાટ હવે અરવલ્લી પહોંચ્યો બાયડ તાલુકાના બે ઈસમોની પણ તપાસ શરુ LRD ભરતીમાં સંડોવાયેલા મનહર પટેલનું નામ તપાસમાં ચોઈલાના અજય પટેલનું પણ નામ આવ્યું સામે હજુ પણ અનેક નામોના ખુલાસા થવાની શક્યતાઓ

Breaking News