Not Set/ વિધાનસભાની ચુંટણીને લઈને અમિત શાહનાં આંટા વધ્યા

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે.ત્યારે ગુજરાતમાં રાજકીય નેતાઓના આવનજાવન નો સિલસિલો વધી રહયો છે તેમાં અમિતશાહ પણ બાકાત રહયા નથી તેઓ 11 જુલાઈએ ગુજરાત આવવાના છે અને સીએમ તથા ડેપ્યુટી સીએમ સાથે એક બેઠક યોજાવાની છે તેમાં ભાગ લેશે….. ઉલ્લેખનીય છે કે અમિત શાહનો 9 અને 10 જુલાઈનો કાર્યકમ રદ થયેલ છે

Uncategorized