Gujarat/ વિધાનસભા ગૃહમાં સિંહના મોતનો મુદ્દો, ફરી ગૃહના સિંહના મોત અંગે પૂછ્યો પ્રશ્ન, છેલ્લા 2 વર્ષમાં 283 સિંહોના મોત, 29 સિંહોના અકસ્માતમાં મોત થયા, 254 સિંહોના કુદરતી રીતે મોત, બે વર્ષમાં સિહોનો વસ્તીમાં સતત વધારો, 31 ડિસે. 2021 સુધીમાં સિંહોની સંખ્યા 674 પહોંચી, ગીરમાં અભ્યારણમાં 345 સિંહો, ગીર બહારના અભ્યારણમાં 329 સિંહો

Breaking News