રાજીનામું/
વિધાનસભા ચૂંટણીને લઈ મોટા સમાચાર કોગ્રેસના કેટલાક MLA આપી શકે છે રાજીનામું આજે અથવા કાલે ભાજપમાં જોડાઈ શકે છે કયા ધારાસભ્ય રાજીનામું આપશે તે સસ્પેન્સ કૉંગ્રેસ છાવણીમાં સોંપો પડી ગયો
