RBI/ વિધાનસભા ચૂંટણી પહેલા RBIનો નિર્દેશ, બેંકોએ 1 લાખથી વધુની ઉપાડની વિગત રજૂ કરવી પડશે

ચૂંટણી અગાઉ RBIએ જાહેર કર્યો પરિપત્ર બેંકોએ તમામ વ્યવહાર જાહેર કરવા પડશે લેવડદેવડના તમામ વ્યવહાર કરાશે જાહેર વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થાય તે પહેલા આદેશ ચૂંટણીપંચના નિયમોને લઇ નિયમપાલન સુચવાયું વિગત RBI પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે  

Breaking News

ચૂંટણી અગાઉ RBIએ જાહેર કર્યો પરિપત્ર
બેંકોએ તમામ વ્યવહાર જાહેર કરવા પડશે
લેવડદેવડના તમામ વ્યવહાર કરાશે જાહેર
વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થાય તે પહેલા આદેશ
ચૂંટણીપંચના નિયમોને લઇ નિયમપાલન સુચવાયું
વિગત RBI પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે