Gujarat/ વિપક્ષ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા દિલ્હી,  અમદાવાદ એરપોર્ટથી વિમાન મારફતે પહોંચ્યા દિલ્હી,  કોંગ્રેસના બીજા ધારાસભ્યો ટ્રેન મારફતે પહોંચ્યા દિલ્હી,  બધા ધારાસભ્ય દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળશે

Breaking News