મહેસાણા/ વિપુલ ચૌધરીને ફરી એકવાર ઝટકો પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં પેનલની હાર વિપુલ ચૌધરીની પેનલની થઇ કારમી હાર 575 મતદારોમાંથી 552નું થયું હતું મતદાન અશોક ચૌધરી અને વિપુલ ચૌધરીની પેનલ હતી સામસામે વિપુલ ચૌધરીની પેનલના સુપડા સાફ અશોક ચૌધરીની પેનલનો થયો વિજય અશોક ચૌધરીના ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાયા

Breaking News