ચાર લોકો ડૂબ્યા/ વિરમગામ: નર્મદાની મુખ્ય કેનાલ 4 લોકો ડૂબ્યા મેલજ વરખડીયાથી પસાર થતી કેનાલમા ડૂબ્યા બે બાળકો સહિત 4 લોકો ડૂબ્યા ,2 લોકોનો બચાવ 2 લોકોની શોધખોળ હજી ચાલુ કિનારેથી લપસતા ડુબ્યા હોવાની પ્રાથમિક માહીતી કેનાલમા ડૂબતા લોકોના ટોળા ઉમટ્યા શોઘખોળ બચાવ કામગીરી ચાલુ

Uncategorized