World/ વિશ્વમાં કોરોનાનું ફરી વળ્યું કાળચક્ર, 24 કલાકમાં જ 16,300ના થયા મોત, છેલ્લાં 24 કલાકમાં તૂટ્યાં તમામ રેકોર્ડ, અમેરિકામાં વધુ 4 હજાર નાગરિકોના મોત, યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 1564ના મોત, મેક્સિકોમાં 24 કલાકમાં 1314ના મોત,બ્રાઝીલમાં 24 કલાકમાં 1283ના મોત, જર્મનીમાં 24 કલાકમાં વધુ 1200ના મોત

Breaking News