Not Set/ વિશ્વ માસિક દિવસ નિમિત્તે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ જાણો શું ટ્વીટ કર્યું..?

હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આજે તા. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક દિવસ જાણે મહિલાઓ દ્વારા જ ભૂલાઈ ગયો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટરના માંધ્ય્મથી મહિલાઓને એક સંદેહ પાઠવ્યો છે. માંડવીયાએ પોતાના ટ્વીટ […]

India
07ef69109e67de3c43d206a9b43ee357 3 વિશ્વ માસિક દિવસ નિમિત્તે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ જાણો શું ટ્વીટ કર્યું..?

હાલ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી ત્રસ્ત છે ત્યારે કોરોના સંક્ર્મણને ફેલાતુ રોકવા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા પ્રશંશનિય કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયમાં આજે તા. ૨૮ મે ના રોજ વિશ્વ માસિક દિવસ જાણે મહિલાઓ દ્વારા જ ભૂલાઈ ગયો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટરના માંધ્ય્મથી મહિલાઓને એક સંદેહ પાઠવ્યો છે.

માંડવીયાએ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, તે રોગચાળો હોય કે સામાન્ય દિવસ, સ્ત્રીઓ માટે મેન્સત્રુઅલ હાઇજીન એટલું જ મહત્વપૂર્ણ છે. આ વિષયમાં તેમને આગળ જણાવ્યું હતું કે, આપણે બધાએ આ વિષય પર ખુલ્લા મને કોઈ પણ જાતની સેહ કે શરમ વિષે ચર્ચા કરવા સજ્જ બનવું જોઈએ. કારણ કે, માસિક ચક્ર સાથે, સ્ત્રીઓ લોહી ગુમાવે છે, તેમનું ગૌરવ નહીં!