Gujarat/ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. માં પ્રવેશ કાર્ય શરૂ, BA,BBA,સહિત 86075 બેઠક પર પ્રવેશ અપાશે, પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ઇન્ટિગ્રેટેડ અભ્યાસ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ માટે પ્રક્રિયા પણ શરૂ, 15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજિસ્ટ્રેશન

Breaking News