Gujarat/ વેરાવળમાં ફિશીંગ બોટમાં માછીમાર સાથે મારપીટ, કોસ્ટ ગાર્ડના કર્મચારીઓની માછીમારો સાથે ગેરવર્તન, બંદરમાં રોષે ભરાયેલ માછીમારોના ટોળા એકઠા થયા, માછીમારો રેલી સાથે પહોંચ્યા કોસ્ટગાર્ડ સ્ટેશન પર માછીમારોએ કોસ્ટગાર્ડ વિભાગને લેખિત રજૂઆત કરી,

Breaking News