Not Set/ વ્હોટસ એપ લાવી રહ્યું છે RECALL ફિચર

WhatsApp માં એક એવું ફિચર આવવાનું છે કે જે વ્હોટસ અપ ઉપભોગકર્તાઓને ખુબ કામ લાગી શકે એમ છે. મતલબ કે જે મેસેજ મોકલવામાં આવ્યો હશે તેને સરળતાથી યુઝર્સ એડિટ કે ડિલીટ કરી શકશે. આવું ફિચર આ પહેલાં પણ સિક્યોર મેસેજિંગ એપ્સમાં જોવા મળ્યું હતું. મળેલ માહિતી પ્રમાણે નજીકના સમયમાં iOS માટે એક એવુંં ફિચર આપવામાં આવશે […]

Tech & Auto

WhatsApp માં એક એવું ફિચર આવવાનું છે કે જે વ્હોટસ અપ ઉપભોગકર્તાઓને ખુબ કામ લાગી શકે એમ છે. મતલબ કે જે મેસેજ મોકલવામાં આવ્યો હશે તેને સરળતાથી યુઝર્સ એડિટ કે ડિલીટ કરી શકશે. આવું ફિચર આ પહેલાં પણ સિક્યોર મેસેજિંગ એપ્સમાં જોવા મળ્યું હતું.

મળેલ માહિતી પ્રમાણે નજીકના સમયમાં iOS માટે એક એવુંં ફિચર આપવામાં આવશે જેના હેઠળ સેંડર સરળતાથી મેસેજ ડિલીટ કરતાની સાથે જ રીસિવરની પાસેથી પણ ડિલીટ કરી શકશે. એટલું જ નહીં નોટીફિકેશન સેંટર પરથી પણ તેને સરળતાથી હટાવી શકાશે.