ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ શંકરસિંહના કોંગ્રેસમાં જોડાવવા અંગે અસમંજસ, શું કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા નહિ જોડાય.? કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ સાથે મતભેદને લઈ અટકળો, હાઈકમાન્ડ પણ આ મુદ્દે કશું જ બોલવા માટે તૈયાર નથી, કોંગ્રેસને બહારથી સમર્થન આપશે વાઘેલા

Breaking News