Breaking News/
શકિત પીઠ અંબાજીના વાતાવરણમાં પલટો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી વાતાવરણ વરસાદનું આગમન થતાં માં અંબાનું સ્વર્ણ શિખર ભિંજાયું અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ
