Breaking News/
શક્તિપીઠ બહુચરાજીમાં આજથી ચૈત્રી ઉત્સવનો શુભારંભ મહેસાણા જિલ્લા કલેકટરના હસ્તે ચૈત્રી ઉત્સવનો શુભારંભ સ્થાનિક ધારાસભ્ય તેમજ સ્થાનિક વહીવટી તંત્ર ઉપસ્થિત વૈદિક મંત્રોચ્ચાર સાથે ચૈત્રી મેળો લોકો માટે ખુલ્લો મુકાયો 3 દિવસમાં અંદાજે 15 લાખથી વધુ માઇ ભક્તો કરશે માંના દર્શન સ્થાનિક તંત્ર દ્વારા માઇ ભક્તો માટે તમામ સુવિધાઓ ઉભી કરાઈ
