શપથવિધિ/ શપથ લેનારા MLAને હાઈ-ટી માટે આમંત્રણ, CM બંગલા પર તમામ ધારાસભ્યોને બોલાવાયા, શપથ લેનારા ધારાસભ્યો પહોંચી રહ્યા છે બંગલે, તમામ મંત્રી મંડળ સીએમ બંગલે પહોંચશે, નક્કી મંત્રીઓને સવારે હાઈ-ટી માટે અપાયું આમંત્રણ, મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકનું કરાયું આયોજન, જેમાં હાઈ-ટી સાથે મહત્વપૂર્ણ મુદ્દે થશે ચર્ચા, આજે ભાજપની નવી સરકારનો શપથ સમારોહ

           

Breaking News