Not Set/ શહેરના મક્તામપુરા વોર્ડના સ્થાનિકો દ્વારા મનપાની ઓફિસ પાસે કચરો ઠાલવીને હલ્લાબોલ

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કચરાના નિકાલની સમસ્યા જોવા મળે છે ત્યારે હવે શહેરના મક્તામપુરા વોર્ડના સ્થાનિકો દ્વારા મનપાની ઓફિસ પાસે કચરો ઠાલવીને હલ્લાબોલ કરવામાં આવ્યો… સ્થાનિકો દ્વારા મનપા પાસે કચરાથી ભરેલું ટ્રેક્ટર ખાલી કરીને વિરોધ કરવામાં આવ્યો.. મહત્વનુ છે કે છેલ્લા ઘણા દિવસોથી કચરો લેવા માટે ગાડી ન આવતા સ્થાનીકો દ્વારા મનપાના અધિકારીઓને રજુઆત કરવામાં […]

Uncategorized
WhatsApp Image 2017 08 11 at 1.48.03 PM શહેરના મક્તામપુરા વોર્ડના સ્થાનિકો દ્વારા મનપાની ઓફિસ પાસે કચરો ઠાલવીને હલ્લાબોલ

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કચરાના નિકાલની સમસ્યા જોવા મળે છે ત્યારે હવે શહેરના મક્તામપુરા વોર્ડના સ્થાનિકો દ્વારા મનપાની ઓફિસ પાસે કચરો ઠાલવીને હલ્લાબોલ કરવામાં આવ્યો… સ્થાનિકો દ્વારા મનપા પાસે કચરાથી ભરેલું ટ્રેક્ટર ખાલી કરીને વિરોધ કરવામાં આવ્યો.. મહત્વનુ છે કે છેલ્લા ઘણા દિવસોથી કચરો લેવા માટે ગાડી ન આવતા સ્થાનીકો દ્વારા મનપાના અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી.. ત્યાર બાદ હવે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.. અને સ્થાનિકો દ્વારા મનપાની ઓફિસ સામે કચરો ઠેલવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો..