Gujarat/ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન, શાળાઓની પરીક્ષાને લઇને વ્યવસ્થા ગોઠવાઇ, ઘોરણ 10-12ની પરીક્ષા 28 માર્ચથી થઇ રહી છે શરૂ, તમામ કેન્દ્રો પર પુરતી સુવિધાને લઇને અપાયા આદેશ, ધોરણ 10ની પરીક્ષામાં 9લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે, ધોરણ 12ની સાયન્સમાં 8.67 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા

Breaking News