Gujarat/ શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ,25 એપ્રિલના રોજ યોજાવાની હતી ચૂંટણી,કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રખાઇ,80 હજાર મતદારો કરવાના હતા મતદાન,આગામી સમયમાં નવી તારીખની કરાશે જાહેરાત,ચૂંટણી અધિકારી ડી.એસ.પટેલે કરી જાહેરાત

Breaking News