Gujarat/ શિક્ષણ વિભાગમાં ભરતી પ્રક્રિયા શરૂ કરાશે, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત, શિક્ષણ વિભાગમાં 6616 શિક્ષકોની કરાશે ભરતી, માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષકોની થશે ભરતી, કોલેજમાં 927 અધ્યાપક સહાયકોની થશે ભરતી, સ્કુલમાં અન્ય વર્ગો જલ્દી શરૂ કરાશે

Breaking News