Gujarat/ શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલો માટે જાહેર કર્યા સુચનો,સ્કુલના આચાર્યો અને ક્લાર્કે હાજર રહેવા આદેશ,વેકેશનના દિવસોમાં પણ હાજર રહેવા આદેશ,કોવિડની કામગીરી સિવાયના હાજરી આપવી નહીં,કોવિડની કામગીરી તેની જવાબદારી નિભાવવા આદેશ,3 મે થી સ્કૂલોમાં જાહેર કરાયું છે ઉનાળુ વેકેશન

Breaking News