Not Set/ શું ઉતરાખંડમાં છુટી મનાવી રહેલા અનુષ્કા-વિરાટ સગાઇની તૈયારી કરી રહ્યા છે?, જાણો

નવી દિલ્હીઃ ઇંગ્લન્ડ સામેની ટેસ્ટ મેચમં ભવ્ય જીત અપાવ્યા બાદ વિરાટ કહોલી અને અનુષ્કા શર્મા ઉતરાંખડમાં છુટી મનાવી રહ્યા છે. રવિવાર વરસાદ અને બરફવર્ષા ખલેલ પહોંચાડી હતી. સોમવારથી મૌસમ સાથ આપી રહ્યો છે. મંગળવારે બને સ્ટાર હોટેલની બહાર નહોતા નિકળ્યા તેમણે હોટલ સ્ટાફ પાસે એક બીજા પાસેથી માહિતી મેળવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી […]

Uncategorized

નવી દિલ્હીઃ ઇંગ્લન્ડ સામેની ટેસ્ટ મેચમં ભવ્ય જીત અપાવ્યા બાદ વિરાટ કહોલી અને અનુષ્કા શર્મા ઉતરાંખડમાં છુટી મનાવી રહ્યા છે. રવિવાર વરસાદ અને બરફવર્ષા ખલેલ પહોંચાડી હતી. સોમવારથી મૌસમ સાથ આપી રહ્યો છે. મંગળવારે બને સ્ટાર હોટેલની બહાર નહોતા નિકળ્યા તેમણે હોટલ સ્ટાફ પાસે એક બીજા પાસેથી માહિતી મેળવી હતી. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ નાસ્તા બાદ બંને હોટેલન ગોલ્ફ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. વિરાટ ગ્રાઉન્ટ ગ્રાઉન્ડથી ખાસ પ્રભાવિત નજર આવ્યા હતા. ત્યાર બાદ અનુષ્કા સાથે ગોલ્ફ પણ રમ્યા હતા.  અંહી તેમણે અડધી કલાક વિતાવ્યો હતા. રેસ્ટ્રોમાં તે પોતાની ફેન્સને પણ મળ્યા હતા.

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને સિને અભિનેતા અનુષ્કા શર્મા માટે વર્ષ 2016નો છેલ્લો દિવસ ખાસ થઇ શકે છે. નરેન્દ્ર નગર સ્થિત હોટેલ આનંદદાજમાં સિને સ્ટારના પરિવારની હાજરી અને બે દિવસ બાદ બીગ બી અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને મુકેશ અંબાણી દંપતી આવનાર છે. આ ખબરથી એવી અટકળો તેજ બની છે કે, અનુષ્કા અને કોહલીની સગાઇ થવાની છે.

ઉતરાખંડમાં પ્રશાસન દ્વારા એવી અટકળ લગાવવામાં આવી છે કે, નવી વર્ષમાં પરિવારની હાજરીમાં અનુષ્કા અને વિરાટની દોસ્તી સંબંધોમાં બદલાય શકે છે. હાલમાં વિરાટના પરિવારમાંથી કોઇ હાજર નથી. પણ ટુંક સમયમાં તે લોકો પણ ત્યાં આવી શકે છે.