રાહુલ ગાંધી/ શું છે સમગ્ર કેસ ? રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરી હોવાનો આરોપ 2019 લોકસભા ચૂંટણી પ્રચારમાં આ ટિપ્પણી કરી હોવાનો આરોપ તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરતા સુરતમાં માનહાનિનો નોંધાયો હતો કેસ લલિત મોદી, નીરવ મોદી અંગેની ટિપપ્ણીમાં રાહુલે કહ્યું હતું કે બધા ચોરની અટક મોદી કેમ હોય છે સુરત પશ્મિના MLA પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કર્યો હતો માનહાનીનો દાવો કોર્ટ સુનાવણીમાં અત્યાર સુધી રાહુલ ગાંધી ત્રણ વાર રહ્યા છે હાજર રાહુલ ગાંધીએ આ કેસમાં પોતે નિર્દોષ હોવાનું કોર્ટમાં જણાવ્યું બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ માનહાનિ કેસમાં આજે ચુકાદો

Breaking News