Not Set/ સંજયલીલા ભણસાલીની પદ્માવતી આ વર્ષે નહી થાય રીલીઝ

સંજયલીલા ભંણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવતી’ આવતા વર્ષના એપ્રિલ સુધી પાછળ ધકેલાઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ આ વર્ષની 17મી નવેમ્બર રિલીઝ થવાની હતી.પદ્માવતી ફિલ્મ પાછળ મોડી રિલીઝ થવાનું કારણ મોટી સંખ્યામાં ખાસ ઇફેક્ટસ અને સ્ટાર કાસ્ટના ઘણા સીનના શૂટિંગ ન થવાનું કારણ છે. જો કે, ભંણશાલીના પ્રોડક્શન હાઉસમાં […]

Entertainment

સંજયલીલા ભંણસાલીની રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ ‘પદ્માવતી’ આવતા વર્ષના એપ્રિલ સુધી પાછળ ધકેલાઈ ગઈ છે. પહેલા આ ફિલ્મ આ વર્ષની 17મી નવેમ્બર રિલીઝ થવાની હતી.પદ્માવતી ફિલ્મ પાછળ મોડી રિલીઝ થવાનું કારણ મોટી સંખ્યામાં ખાસ ઇફેક્ટસ અને સ્ટાર કાસ્ટના ઘણા સીનના શૂટિંગ ન થવાનું કારણ છે. જો કે, ભંણશાલીના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મના મોડી રિલીઝ થવાની કોઈજ પુષ્ટિ કરી નથી. પરંતુ મીડિયા રિપોર્ટના ટ્રેંડ એક્સપર્ટેમાં જણાવવામાં આવી રહ્યું કે, આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની સ્થિતિમાં નથી.