Breaking News/ સંભવિત વવાઝોડાની આંશિક અસર યથાવત, દ્વારકાના ઓખાથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઓખામાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત, થોડા થોડા સમયે પવનની ગતિ પણ તેજ થતી જોવા મળી, દરિયાકાંઠા નજીક લોકોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ, દરિયામાં માછીમારી કરતી તમામ બોટ પરત બોલાવાઇ

Breaking News