Breaking News/ સંભવિત વાવાઝોડા સંદર્ભે મુળુભાઇ બેરાનું નિવેદન, જામનગરની જવાબદારી મુળુભાઈ બેરાને સોંપાઇ, વહીવટી પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કર્યું, દ્વારકાધીશને પ્રાર્થના કરીએ આફત ન આવે, આફત સામે સરકાર અને તંત્ર લડવા તૈયાર, લોકોએ વહીવટી તંત્રને સહકાર આપવો જરૂરી

Breaking News