Breaking News/ સંસ્કારી નગરી વડોદરામાં પોલીસની ઉદ્ધતાઈ સામે આવી ઉત્સવ પ્રિય નગરીમાં અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ પરંતુ નગરજનોને લગ્ન સમારંભની પરમિશન નહીં શહેરના માળી મહોલ્લામાં પોલીસે ન આપી લગ્નની પરમિશન પાણીગેટ પોલીસ સ્ટેશન નથી આપી રહ્યું લગ્નની પરમિશન કોંકણ ફરિયામાં રહેતો માળી પરિવારને કરાઈ રહ્યો છે હેરાન ઘણા દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં કરી હતી પરમિશનની માંગ હોલ કે વાડી બુક કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી આ પરિવાર આજ દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ હવે પરમિશનની પડી ના પરિવારમાં લગ્ન પ્રસંગને હવે ગણતરીના જ દિવસો બાકી પોલીસ પરમિશન ન મળતા પરિવારમાં ચિંતાના વાદળો

Breaking News