Not Set/ સમાપ્તીની આશા વચ્ચે દેશભરમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયું, કેન્દ્રએ કરી જાહેરાત

લોકડાઉન સમાપ્તીની લોકોની અનેક આશા વચ્ચે દેશભરમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન 14 દિવસ ફરી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન – 4.0 માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર શું જાહેરાત કરશે તેવી લોકો વચ્ચે સવારથી ચાલી રહેલી ઉત્કંઠા આંત આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન – 4.0 માટેની માર્ગદર્શીકા જલ્દીથી  બહાર […]

India
42b89f43731c5455475540fa97e2442f 1 સમાપ્તીની આશા વચ્ચે દેશભરમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયું, કેન્દ્રએ કરી જાહેરાત

લોકડાઉન સમાપ્તીની લોકોની અનેક આશા વચ્ચે દેશભરમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન 14 દિવસ ફરી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન – 4.0 માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર શું જાહેરાત કરશે તેવી લોકો વચ્ચે સવારથી ચાલી રહેલી ઉત્કંઠા આંત આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન – 4.0 માટેની માર્ગદર્શીકા જલ્દીથી  બહાર પડવામાં આવશે. જો કે, લોકડાઉન – 4.0 પ્રમાણમાં ઘણી છુટછાટ સાથેનું હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….