ગુજરાત/ સરકારનાં વિભાગો વચ્ચે ઓનલાઇન વ્યવહારો હવે માન્ય સચિવાલયની વિવિધ કાર્ય પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરાયા ઓનલાઇન પત્રવ્યવહાર સહિત બાબતોને માન્યતાનો નિર્ણય નાગરિકોને સેવા પુરી પાડવા ઈ-ગવર્નન્સ શરૂ કરાયું હવે ઈ-મેઈલ,ઈ-સીલ સહિત દસ્તાવેજી અધિકૃતતા માન્ય રહેશે

Breaking News