Gujarat/ સરકારી અધિકારીઓ પર સરકારનો અંકુશ, નવી સરકારનો લેખિતમાં આદેશ, MP-ધારાસભ્યોનાં સંપર્ક નં.સેવ રાખવા પડશે, MP-ધારાસભ્યોનો ફોન ઉપાડવો પડશે, જનપ્રતિનિધિનું વર્ચસ્વ વધારવા પ્રયાસ, બાબુશાહી પર નિયંત્રણ માટે આદેશ, જનપ્રતિનિધિ તરીકે માન જાળવવા તાકીદ, સરકારે અધિકારીઓને કડક શબ્દોમાં કરી તાકીદ, ટેલિફોન પર વિવેકપૂર્ણ પ્રતિભાવ આપવા નિર્દેશ, સામાન્ય વહીવટ વિભાગે પણ સૂચના જારી કરી

Breaking News