જીએસપીસી/ સરકારી પરીક્ષાનાં લાભાર્થી માટે સારા સમાચાર, GPSCએ 7 પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું, વર્ગ 1, 2ની 8 જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા, કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુ.પરીક્ષા, ગુજરાત ઈજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા, હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ 2ની પરીક્ષા લેવાશે, ઈજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે

Breaking News