Gujarat/ સરદારનગરના નોબલનગરમાં ગોળીબાર બે સમાજના લોકો વચ્ચે બબાલ થતાં ફાયરીંગ કોતરપુર મહાકાળી હોટેલ પર થયું 3 રાઉન્ડ ફાયરિંગ પોલીસ ફરિયાદ પાછી લેવા દબાણ કરવા કર્યું ફાયરિંગ ફાયરિંગમાં કોઈ જાનહાનિ નહિ સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

Breaking News