Breaking News/ સરધાર સ્વામિનારાયણ મંદિરના સાધુઓ સામે ફરિયાદ, નિત્યસ્વરૂપ સ્વામી સહિત ત્રણ સાધુઓ સામે ફરિયાદ, અન્ય 150 લોકોના ટોળા સામે નોંધાઇ ફરિયાદ, બૌદ્ધવિહારમાં કરાયેલ તોડફોડ મામલે ફરિયાદ, કોર્ટે ફરિયાદ લેવાનો આદેશ કરતા નોંધાઇ ફરિયાદ, જાન્યુઆરી ૨૦૨૧માં બૌદ્ધવિહારમાં તોડફોડ કરાઇ હતી

Breaking News