Gujarat/ સાણંદના રાજવી જયશીવસિંહજીનું નિધન , હાર્ટ એટેકથી જયશીવસિંહજીનું થયું અવસાન, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન, આજે ટીકાબાપુની અંતિમયાત્રા નિકળશે , રાજવીના નિધનથી સાણંદમાં શોકનો માહોલ

Breaking News