અકસ્માત/ સાબરકાંઠાઃ બસ અને કાર વચ્ચે અકસ્માત હિમતનગરના ઉમાશંકર રેલ્વે ઓવરબ્રિજ પરની ઘટના બંને વાહનો આડા થઇ જતા બ્રીજ બંધ કરાયો અકસ્માતને કારણે કલાકથી ઓવર બ્રીજ રહ્યો બંધ ST બસ સ્ટેન્ડમાંથી બસોનો રૂટ બદલાયો પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી

Breaking News