બદલી/ સાબરકાંઠાઃ 4 PSI અને બે PIની આંતરિક બદલી હિમતનગર A ડિવિઝનના PI એસ.જે.પંડયા બદલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હિમતનગર સાયબર પો.સ્ટે.ના PI બી.વી.ડોડીયાની બદલી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હિમતનગર ગ્રામ્ય, ખેડબ્રહ્માના PSIની બદલી સાયબર ક્રાઈમ અને LIB ના PSI ની બદલી કરાઈ

Breaking News