Breaking News/ સાબરકાંઠા:નકલી GST ઓફિસરો છેતરી ગયા તલોદમાં વેપારીને નકલી GST ઓફિસરોએ છેતર્યા સ્પેશીયલ 26 ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના બે મહિલા સહીત પાચ શખ્સો બન્યા હતા GST સામાનના સેમ્પલ અને GST બીલ માગી તપાસ વેપારીને GSTની કરોડોની ચોરી કરતા હોવાનું કહ્યું વેપારીના દીકરા સામે કેસ કરી જેલમાં પુરવાનું કહ્યું વેપારી પાસે કેસ પતાવટના રૂ દોઢ લાખ લીધા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ

Breaking News