જૂથ અથડામણ/ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં જૂથ અથડામણ, ખેડબ્રહ્માના હિંગટીયા ગામે જૂથ અથડામણ, એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, એક વ્યક્તિનું મોત થતા મામલો બીચક્યો, પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી, લાશ લઈને એમ્બ્યુલન્સ આવતા સ્થાનિકો દ્વારા પથ્થરમારો, જિલ્લાની મોટાભાગની પોલીસ ઘટના સ્થળે

Breaking News